સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday 3 December 2013

જુદા જુદા માપ મીટર પ્રમાણે


૧૦ મિલિમીટર = ૧ સેન્ટીમીટર
૧૦ સેન્ટીમીટર = ૧ ડેસિમીટર
૧૦ ડેસિમીટર = ૧ મીટર
૧ મીટર = ૧૦૦ સેમી
૧૦ મીટર = ૧ ડેકામીટર
૧૦ ડેકામીટર = ૧ હેક્ટોમીટર
૧૦ હેક્ટોમીટર = ૧ કિલોમીટર
૧ કિલોમીટર = ૧૦૦૦ મીટર

જુદા જુદા માપ વજન (ગ્રામ, ટન) પ્રમાણે


મેગાટન = ૧૦ લાખ ટન
કિલોટન = ૧૦૦૦ ટન
મેટ્રિક ટન = ૧૦૦૦ કિલોગ્રામ
ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
કિલોગ્રામ = ૧૦૦૦ ગ્રામ
ગ્રામ = ૧ ગ્રામ
મિલિગ્રામ = ૦.૦૦૧ ગ્રામ

No comments :

Post a Comment