સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday, 2 May 2013

તમારા કોમ્પ્યુટરની સ્પીડ વધારવા માટેની થોડી ટીપ્સ :

Gujaratijoks computer

૧. બને ત્યાં સુધી તમારી હાર્ડડીસ્ક માં ઓછા માં ઓછી ૧૫% જગ્યા ખાલી રાખો.
૨. જે જરૂરી ના હોય કે જેમનું કામ પતિ ગયું હોય કે જેમનો ટ્રાયલ પીરીયડ પૂરો થઇ ગયો હોય તેવા પ્રોગ્રામ્સ ને અનઇન્સ્ટોલ કરી મુકો.
( પ્રોગ્રામ અન ઇન્સ્ટોલ માટે start menu > contol penal > add or remove programs (for windows XP) or start menu>contro panel> programs and features (for windows VISTA, WIN 7&WIN8)
૩. તમને જરૂરી ન હોય તેવા આઇકોન , ફાઈલ અને શોર્ટકટ ને ડેસ્કટોપ પર થી ડીલીટ કરી નાખો.
૪. રીસાયકલ બિન બને ત્યાં સુધી ખાલી રાખો.
૫. બિનજરૂરી સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ને સ્ટાર્ટઅપ માંથી કાઢી નાખો.
૬. પેનડ્રાઈવ ને ક્યારેય ઓટોપ્લે માં ઓપન ન કરો. તેમ કરવા થી તેમાંના ઓટોરન વાયરસ તેનું કામ ચાલુ કરી નાખશે.
૬. બિનજરૂરી પ્રોસેસ ને ટાસ્ક મેનેજર માંથી બંદ કરી મુકો. (ટાસ્ક મેનેજર માટે ALT+CLT+DEL દબાવી ચાલુ કરો. અને તેમાં પ્રોસેસ ની ટેબ માં જી બિનજરૂરી પ્રોસેસ પર રાઈટ ક્લિક કરી પ્રોસેસ બંદ કરી નાખો.)
૭. ઈન્ટરનેટ બરાબર ચલાવવા માટે સમાયંતરે તેમાંથી કૂકીસ અને બ્રાઉઝર હિસ્ટ્રી ડીલીટ કરતા રહો.
૮. બને ત્યાં સુધી ડેસ્કટોપ ને રિફ્રેશ કરતા રહો.
૯. જો છતાં પણ સ્પીડ ના વધે તો કોમ્પુટર માં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો અને ફુલ્લ સ્કેન આપો.
ફ્રી એન્ટીવાયરસ માટે ની લીંક : http://windows.microsoft.com/en-us/windows/security-essentials-download
૧૦. જરૂરી અપડેટ નિયમિત કરતા રહો.
સૌજન્ય : મયુર ભીમાણી (નવસારી)

No comments :

Post a Comment