સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Friday, 26 April 2013

 

Add caption



Add caption

કિશોરી મેળો  માનપુરા .પ્રા . શાળા 

Tuesday, 16 April 2013

સામાન્ય જ્ઞાન

KNOW MORE
COMPUTER ABBREVIATIONS
AGP : Accellerated Graphics Port
ARPANET: Advanced Research Projects AgencyNetwork
BIOS : Basic Input- Output System.
CAD : Computer Aided Design.
CD : Compact Disc.
CDAC : Centre for Development of Advanced Parallel Computing.
CDMA : Code Division Multiple Access.
C-DOT : Center for Development of Telematrics.
GAIS : Gateway Internet Access Service
HTTP : Hyper Text Transfer Protocol
ROM : Read Only Memory
RAM : Random Access Memory
MODEM : Modulation : Demodulation.
PSTN : Public Switched Public Data Network.
PSPDN : Pocket Switched Public.
RABAN : Remote Area Business Message Network.
LAN : Local Area Network
WAN : Wide Area Network .
MAN : Metropolitan Area Network.
E-Mail : Electronic Mail.
LDU : Liquid Display Unit.
CPU : Central Processing Unit.
CAM : Computer Aided Manufacturing.
CATScan : Computerized Axial Tomography Scan .
COBOL : Common Business Oriented Language.
COMAL : Common Algorithmic Language.
DOS : Disk Operating System.
DTS : Desk Top System
DTP : Desk Top Publishing.
E-Commerce : Electronic Commerce.
ENIAC : Electronic Numerical Integrator And Calculator
FAX : Far Away Xerox.
FLOPS : Floating Operations Per Second.
FORTRAN : Formula Translation.
HLL : High Level Language.
HTML : Hyper Text Markup Language.
IBM : International Business Machine.
IC : Integrated Circuit
ISH : International Super Highway.
LISP : List Processing.
LLL : Low Level Language
MICR : Magnetic Ink Character Recognizer.
MIPS : Millions of Instructions Per Second.
MOPS : Millions of Operations Per Second.
MPU : Micro Processor Unit.
NICNET : National Information Center Network.
OMR : Optical Mark Reader.
PC-DOT : Personal Computer Disk Operation System.
PROM : Programmable Read Only Memory.
SNOBOL : String Oriented Symbolic Language.
UPS : Uninterpretable ­ ­ Power Supply.
VDU : Visual Display Unit.
VLSI : Very Large Scale Integrated.
WWW : World Wide Web.
WLAN : Wireless Local Area Network.
Wi-fi : Wireless Fidelity
TIFF : Tagged Image File Format
e-SATA : External Serial Advanced Technology Attachment
WiMAX : Worldwide Interoperabilit ­ ­y for Microwave Access
JPEG : Joint Photographic Experts Group
GIF : Graphics Interchange Format
ATX : Advanced Technology Extended
UATX : Ultra Advanced TechnologyExten ­ded
FATX : Flex Advanced Technology Extended
MATX : Micro Advanced Technology Extended
EEATX : Enhanced Extended Advanced Technology Extended
DDR SDRAM : Double-Data-Rat ­­e Synchronous Dynamic Random Access Memory
DDR RAM : Double-Data-Rat ­­e Random Access Memory
GUI : Graphical User Interfaces
CUI : Command User Interfaces
NAT : Network Address Translation
BIOS:Basic Input/Output System
SCSI: Small Computer Systems Interface
OCR:Optical Character Recognition
PCI:Pperipheral ­ Component Interface
PDA:Personal Digital Assistant
MIDI:Musical Instrument Digital Interface
BPS:Bites Per Second
KBPS:KiloBits Per Second
MPEG:Motion Picture Experts Group
JPEG:Joint Photographic Expert Group
LCD:Liquid Crystal Display
MAC:Media Access Control

પ્રજ્ઞા અભિગમ

પ્રજ્ઞા અભિગમ

પ્રજ્ઞા અભિગમ:- એટલે પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન” (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ)
શિક્ષણનું સાવત્રીકરણ કરવા માટે DPEP, SSA, NPEGEL જેવા અનેક કાર્યક્રમ સમગ્ર દેશમા ચલાવવામા આવે છે. આ કાર્યક્રમોના પરિણામે પાછલા એક દાયકામા બાળકોમા પ્રાથમિક સ્તરનું શિક્ષણ લેવા માટે દાખલ થતા બાળકોમા નોધપાત્ર સુધારો થયો છે. શિક્ષણના સ્તરને ઉચું લાવવામા અથાગ પરિશ્રમ અને મેહનત કરી તેમા નોધપાત્ર સુધારાના કામ કર્યા હોવા છતા પણ હજી આ અભિગમની સંપૂર્ણ રીતે પુર્ણાહુતી કરવા માટે હજી ઘણી લાંબી મંજીલ કાપવાની છે.

  •    જયારે પણ સામાન્ય પ્રાથમિક વર્ગ પ્રાથમિક શિક્ષણ વિષે વિચારે ત્યારે મન ઉપર શિક્ષક     દ્વારાવર્ગખંડમા અપાતા શિક્ષણની નીચે મુજબ કલ્પના કરે છે.
  •    શિક્ષક દ્વારા વર્ગખંડમા થતો ભેદભાવ જેવો કે બાળકોના વિકાસ માટે કોઈપણ પ્રકારનું ભાથું ન   આપવું.
  •    પ્રાથમિક વર્ગ દ્વારા એવું ધારી લેવામા આવે છે કે તમામ બાળકોને એક જ સમયે અને એક જ  રીતે અને એક જ પ્રકારનું શિક્ષણ શીખવવામા આવશે.
  •    વર્ગખંડમા થતી જાતીવાદી તથા બહુમુખીવાદી પ્રણાલીને સુધારવા માટેના યોગ્ય પગલા લેવામા આવતા નથી.
  •    શિક્ષણ આપવા માટેની સામગ્રી સામાન્ય સામગ્રીની જેમજ બાળકો માટે વપરાય છે.
  •      અત્યાર સુધીમા શિક્ષણ આપવા માટે જેપણ સામગ્રી બનાવવામા આવી છે તે સ્વશિક્ષણ આપવા જેવું તૈયાર કરવામા આવેલ નથી.
  •    બાળકોને ભણાવવામા આવતા શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્યાંકન માત્ર ગાણિતિક પદ્ધતિથી બાળક દ્વારા અપાયેલ પરીક્ષાઓથી કરવામાં આવે છે.
ઉપરના ક્રમ મુજબ દર્શાવેલ મુદ્દાઓથી થતી સમસ્યાઓ સુધારવા માટે પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમા ભણાવવામા આવતી દરેક પ્રવૃત્તિને સર્વગ્રાહી અને રસપૂર્ણ શિક્ષણ બાળકોને આવનાર વર્ષોમા આપી શકાય.
પ્રજ્ઞા અભિગમને અપનાવવાના મુખ્ય હેતુ:
  •          આ અભિગમ બાળકો માટે પોતાની ગતિએ અને સ્તરે શિક્ષણ શીખવા માટેની તક આપે છે.  
  •          બાળકો માટે અનુભવ દ્વારા શીખવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
  •          શિક્ષકો અને સાથીદારો સાથે મળીને શીખવાની તક આપે છે.
  •          આ અભિગમ બાળકોને વિવિધ પ્રોજેક્ટ વર્ક તથા બહારના કામ શીખવાની ક્ષેત્રને ખુલ્લી તક   પૂરી પડે છે.
  •          બાળકોને તણાવમુક્ત સતત મૂલ્યાંકન રહિત શિક્ષણ આપવાની તક આપવામા આવે છે.
  •          આ અભિગમ દ્વારા બાળકને અભ્યાસ શીખવાની રીત શીખવવામા આવે છે.
  •          કોઈપણ જાતના ભાર વિનાનું ભણતર આ પદ્ધતિ દ્વારા શીખવાડવામા આવે છે.
      પ્રજ્ઞાનો શાળામા ઉદ્દેશ :
  1.       વર્ગખંડમા:આ વર્ગખંડમા બાળકો જ્યાં તેઓ આવે છે અને શીખવા માટે ખુશી થશે તેવી મુક્ત વાતાવરણ આપનારું સ્થળ છે. આ જગ્યાએ જ્યાં સામગ્રી તેમના પહોંચની અંદર હોય છે અને તેઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ત્યાં માલ ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.
  2.       વિષય વર્ગખંડ:- સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામા આવેલ છે. જે તે વિષયને શીખવા માટે બાળક તે વિષયને અનુરૂપ મટીરીયલ તરતજ મેળવી શકે તેવી રીતના બનાવેલ છે. અને ભાષા-EVS અને ગણિત-રેઇન્બો પ્રવૃત્તિઓ માટે અલગ રૂમ શાળાઓમાં આયોજીત કરવામાં આવે છે.
  3.       બેઠક વ્યવસ્થા શિક્ષકો તથા બાળકોને ખુરશી તથા બેન્ચીસની જગ્યાએ જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનું રહેશે. દરેક શાળાને આ માટેની શાદડી તથા શેતરંજી પૂરી પાડવામા આવશે.          પ્રજ્ઞાનો અર્થ એટલે બુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમન્વય
  4.        ગ્રુપની રચના: કોઈપણ બે વર્ગખંડના ધોરણ-૧ અને ધોરણ-૨ ના વિદ્યાર્થીઓએ સાથે રહીને. ૬ ગ્રુપની અંદર તેની વહેચણી કરવાની રહશે દરેક ગ્રુપની રચના આ પ્રમાણે રહશે. (૧) શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૨) આંશિક શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૩) પીઅર સપોર્ટ ગ્રુપ (૪) આંશિક પીઅર સપોર્ટ ગ્રુપ (૫) સ્વયમ રીતના શીખી શકે તેવું ગ્રુપ (૬) શીખવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ.
  5.      પ્રજ્ઞાના વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ:રેક અને ટ્રેલેડરગ્રુપ ચાર્ટવિદ્યાર્થી સ્લેટશિક્ષક સ્લેટવિદ્યાર્થી પ્રગતિ - આલેખડિસ્પ્લેશીખવા માટેના ચાર્ટ / ચાર્ટ દ્વારા થતી પ્રવૃત્તિકામ પોથીફ્લેશ કાર્ડગેમ બોર્ડપ્રારંભિક રીડરસચિત્ર શબ્દકોશરેઇન્બો પ્રવૃત્તિવિદ્યાર્થી પ્રોફાઇલવિદ્યાર્થી પોર્ટફોલિયો, EVS પ્રોજેક્ટ શીટ્સગણિત પ્રેક્ટિસ બુકગુજરાતી વાંચનમાળા, EVS – મનનશિક્ષકો માટે હેન્ડબુકતાલીમ મોડ્યુલ, TLM બોક્સ,તાલીમ સીડીહિમાયત સીડીશોપ સીડી અને જિંગલપ્રજ્ઞા ગીત.

પ્રજ્ઞા ગીત 
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સૃજનગીત
જ્ઞાન કે ઈસ પુન્ય પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
      હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
                                                                   જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
    ખુદ બઢે,સબકો બઢાયે......(2)
       ઐસા સાથી સાથ હો
                                                                     જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
    જ્ઞાન કા દિપક જલા તું....(2)
        જગમે તેરા નામ હો
                                                                     જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતનામેરુ પર ચઢ જાયેગા
       સૃજન કર સબકો બઢા દે.....(2)
            જ્ઞાન જ્યોતિ મશાલ કો
                                                                      જ્ઞાન કે ઈસ.......
                                              -શ્રી પ્રકાશ પરમાર
વેકેશન પરિપત્ર 
મુખ્યશિક્ષક ના પગાર બાબત નો પરિપત્ર 

Add caption


Monday, 15 April 2013


૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષ પૂરા થતાં હોય તેમને CCC ની પરિક્ષામાંથી મુક્તિ માટેનો પરીપત્ર૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષ પૂરા થતાં હોય તેમને CCC ની પરિક્ષામાંથી મુક્તિ માટેનો પરીપત્ર




ગણિત વિજ્ઞાન પ્રદશન કમાલપુરા શાળા

CL શિક્ષણ મેળવતા કમાલપુરા શાળા ના બાળકો 

Ronak Patel (Gozariya): » ૪૫ વર્ષની વય વટાવી ચુકેલ સરકારી કર્મચારીઓને CCC ...

Ronak Patel (Gozariya): » ૪૫ વર્ષની વય વટાવી ચુકેલ સરકારી કર્મચારીઓને CCC ...: » ૪૫ વર્ષની વય વટાવી ચુકેલ સરકારી કર્મચારીઓને CCC પરીક્ષામાંથી મુક્તિ